શોધખોળ કરો
Urfi Javed Pics: ઉર્ફી જાવેદે ટ્રાન્સપરન્ટ કાંચ પાછળ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
Urfi Javed Pics: ઉર્ફી જાવેદે ટ્રાન્સપરન્ટ કાંચ પાછળ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
ઉર્ફી જાવેદ
1/8

'બિગ બોસ ઓટીટી'ની સ્પર્ધક ઉર્ફી જાવેદે જે રીતે શોમાં હંગામો મચાવ્યો હતો તે જ રીતે તે હવે ફેશન જગતમાં હંગામો મચાવી રહી છે.
2/8

દરરોજ ઉર્ફી કેમેરાની સામે એવા કપડા પહેરીને આવે છે કે તેને જોઈને બધા ચોંકી જાય છે. અત્યાર સુધી, ઉર્ફીએ ઘણી વસ્તુઓ સાથે પોતાના માટે ડ્રેસ બનાવ્યો છે. ઉર્ફીએ કાચનો, ક્યારેક ચેન તો ક્યારેક બ્લેડનો ડ્રેસ પહેરીને બધાની બોલતી બંધ કરી દીધી છે.
Published at : 04 Oct 2022 05:23 PM (IST)
આગળ જુઓ




















