શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vaani Kapoor Photos: એક્ટ્રેસ વાણી કપૂરના ક્રિસમસ ફોટોશૂટ વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/26/23a75f2c9e2969e6c4d26dad6d0a5a1a_0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
01
1/5
![Vaani Kapoor Christmas Photoshoot: બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર ક્રિસમસના અવસર પર એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. વાણી કપૂરનો અંદાજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/26/4efdd2f969559e8b1c92e99f32ded48e4599c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vaani Kapoor Christmas Photoshoot: બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર ક્રિસમસના અવસર પર એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. વાણી કપૂરનો અંદાજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
2/5
![વાણી કપૂર હાલમાં પોતાની ફિલ્મ ચંડીગઢ રે આશિકીને લઇને ચર્ચામાં છે. આ ફોટોશૂટ ખૂબ વાયરલ થયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/26/3fb5ed13afe8714a7e5d13ee506003ddfc0be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાણી કપૂર હાલમાં પોતાની ફિલ્મ ચંડીગઢ રે આશિકીને લઇને ચર્ચામાં છે. આ ફોટોશૂટ ખૂબ વાયરલ થયું છે.
3/5
![ફોટોમાં એક્ટ્રેસ ક્રિસમસ ટ્રી પાસે બેસી છે અને તેની આસપાસ અનેક ગિફ્ટ્સ રાખવામાં આવી છે. વાણીના લૂકની વાત કરીએ તો તેણે રેડ જેકેટની સાથે બ્લેક લેધર પેન્ટ અને બ્રાલેટ કેરી કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/26/f99687dd719c4e8bc6a39e946c3d9ef7a882b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોમાં એક્ટ્રેસ ક્રિસમસ ટ્રી પાસે બેસી છે અને તેની આસપાસ અનેક ગિફ્ટ્સ રાખવામાં આવી છે. વાણીના લૂકની વાત કરીએ તો તેણે રેડ જેકેટની સાથે બ્લેક લેધર પેન્ટ અને બ્રાલેટ કેરી કર્યું છે.
4/5
![ક્રિસમના અવસર પર તેની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/26/135007e7085979a7d5b41ce54c0e54d73b6f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્રિસમના અવસર પર તેની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
5/5
![તમામ તસવીરો વાણી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/26/2de40e0d504f583cda7465979f958a984c72b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો વાણી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 26 Dec 2021 07:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)