શોધખોળ કરો
Ranbir Kapoor Vaani Kapoor Pics: શમશેરા પ્રમોશન દરમિયાન વાણી કપૂરનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
વાણી કપૂર
1/5

રણબીર કપૂર અને વાણી કપૂર ટૂંક સમયમાં ફિલ્મ 'શમશેરા'માં જોવા મળશે. આ ફિલ્મ 22મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
2/5

રણબીર અને વાણીએ તેમની આગામી ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. 'શમશેરા'ના પ્રમોશન દરમિયાન તેનો લુક સામે આવ્યો છે.
Published at : 05 Jul 2022 06:55 PM (IST)
આગળ જુઓ





















