શોધખોળ કરો
અવોર્ડ શોમાં વાણી કપૂર સ્ટ્રેપલેસ મલ્ટી કલર ગાઉનમાં બેહદ ખૂબસૂરત દેખાઇ રહી હતી, એક્ટ્રેસના ગ્લેમ લૂકે કર્યાં પ્રભાવિત
બી-ટાઉનના તમામ સ્ટાર્સ મુંબઈમાં સેલેબ્સ ગ્રેસ બોલિવૂડ હંગામા સ્ટાઈલ આઈકોન એવોર્ડ નાઈટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અભિનેત્રી વાણી કપૂર પણ ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી.
વાણી કપૂર
1/9

Vaani Kapoor Pics: બી-ટાઉનના તમામ સ્ટાર્સ મુંબઈમાં સેલેબ્સ ગ્રેસ બોલિવૂડ હંગામા સ્ટાઈલ આઈકોન એવોર્ડ નાઈટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અભિનેત્રી વાણી કપૂર પણ ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી.
2/9

બોલિવૂડની સૌથી સુંદર ડિવા વાણી કપૂર ફ્રાઈડે નાઈટ બોલિવૂડ હંગામા સ્ટાઈલ આઈકોન એવોર્ડ્સમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ ગ્લેમ લૂકમાં જોવા મળી હતી.
Published at : 25 Mar 2023 09:20 AM (IST)
આગળ જુઓ





















