શોધખોળ કરો
Esha Gupta: જ્યારે ઇશા ગુપ્તાએ પોતાના હૂસ્નની અદાઓથી વધારી દીધો હતો ઇન્ટરનેટનો પારો, જુઓ તસવીરો.....
Esha_Gupta
1/7

Esha Gupta Photos : બૉલીવુડની હૉટ હસીનાઓમાં ઇશા ગુપ્તાનો સમાવેશ થાય છે. ઇશા હાલ ફિલ્મોથી ભલે દુર હોય પરંતુ તેના ફેન્સ તેને ઇન્તજાર તેના સોશ્યલ મીડિયા પર પણ કરે છે. ઇશા ગુપ્તા પોતાની રોજબરોજની પર્સનલા લાઇફની તસવીરો અને વીડિયો પોતાના ફેન્સની સાથે શેર કરતી રહે છે. તે પોતાના અંદાજથી ઇન્ટરનેટનો પારો પણ ચઢાવતી રહે છે. એક્ટ્રેસ ફરી એકવાર પોતાની તસવીરોને લઇને ચર્ચામાં આવી છે.
2/7

ઇશા ગુપ્તા પોતાની બૉલ્ડનેસથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે, અને સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
Published at : 21 May 2022 07:29 AM (IST)
આગળ જુઓ





















