શોધખોળ કરો
Adipurush: ‘આદિપુરુષ’ના સ્ક્રીનિંગમાં કૃતિ સેનન કોની સાથે પહોંચી ? કોણ કોણ પડ્યું નજરે
Adipurush: કૃતિ-પ્રભાસની ફિલ્મની રિલીઝ પહેલા સ્ક્રીનિંગ કરવામાં આવી હતી જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો પહોંચ્યા હતા. આ દરમિયાન કૃતિ સેનન પોતે તેના પરિવાર સાથે જોવા મળી હતી.
આદિપુરુષ
1/7

કૃતિ સેનન રામા ગ્રીન પ્રિન્ટેડ ફ્રોક સ્ટાઇલ સૂટમાં જોવા મળી હતી. અભિનેત્રી આ ડ્રેસ સાથે મેચિંગ દુપટ્ટા પણ કેરી કરતી જોવા મળી હતી. કૃતિએ તેના લુકને ગોલ્ડન ઈયરિંગ્સ અને બ્રાઉન મોજાદી સાથે જોડી દીધો હતો.
2/7

રિલીઝ પહેલા આ ફિલ્મ મુંબઈમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ દરમિયાન કૃતિ સેનન તેના પરિવાર સાથે ફિલ્મ જોવા આવી હતી.
3/7

કૃતિ સેનનની બહેન નૂપુર સેનન તેના બોયફ્રેન્ડ સ્ટેબિન બેન સાથે આદિપુરુષની સ્ક્રીનિંગ માટે જોવા મળી હતી. લાંબા ઈયરિંગ્સ સાથે લાલ સૂટમાં નૂપુર ખૂબ જ સુંદર લાગી રહી હતી.
4/7

ટી-સિરીઝના વડા ભૂષણ કુમારે પણ અન્ય સેલેબ્સ સાથે આદિપુરુષ નીહાળી . આ દરમિયાન તે ગુચીની બ્લુ ટી-શર્ટમાં જોવા મળ્યા હતા..
5/7

ગાયક અને ગીતકાર મનોજ મુન્તાશીર પણ પરિવાર સાથે ફિલ્મ જોવા માટે આવ્યા હતા.
6/7

ગાયક અજય અતુલ પણ તેની પત્ની અને બે પુત્રો સાથે ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો.
7/7

એક્ટર પ્રભાસ સાથે કૃતિ સેનન (તસવીર સૌજન્યઃ પીટીઆઈ)
Published at : 16 Jun 2023 10:35 AM (IST)
આગળ જુઓ
Advertisement