શોધખોળ કરો
World Diabetes Day 2024: સોનમ કપૂરથી લઇને સામંથા સુધી, ડાયાબિટીસથી પીડાય છે આ સેલિબ્રિટી
World Diabetes Day 2024: આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.
All Photo Credit: Instagram
1/8

આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે આપણું સ્વાદુપિંડ યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી. આ રોગ દર્દીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને અસર કરે છે. ડાયાબિટીસથી પીડિત લોકોને દરરોજ અનેક પડકારોનો સામનો કરવો પડે છે.
2/8

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર જ્યારે માત્ર 17 વર્ષની હતી ત્યારે તેને ખબર પડી કે તેને ટાઇપ-1 ડાયાબિટીસ છે. પોતાની વ્યસ્ત કારકિર્દી વચ્ચે આ બિમારીને કાબૂમાં રાખવા માટે અભિનેત્રી સ્વસ્થ આહાર લે છે અને નિયમિત કસરત અને સ્વિમિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ પણ કરે છે.
Published at : 14 Nov 2024 02:37 PM (IST)
આગળ જુઓ





















