શોધખોળ કરો
Yogita Bihani : યોગિતા બિહાનીએ ફરી એક વખત શેર કરી શાનદાર તસવીરો
Yogita Bihani : યોગિતા બિહાનીએ ફરી એક વખત શેર કરી શાનદાર તસવીરો
યોગિતા બિહાની
1/6

'દિલ હી તો હૈ' ફેમ ટીવી અભિનેત્રી યોગિતા બિહાનીની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. ટીવી એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
2/6

યોગિતા બિહાનીએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/6

તસવીરોમાં યોગિતા બિહાની હોટ પોઝ આપતી જોવા મળે છે. ફ્લોરલ ટોપમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/6

યોગિતા બિહાનીએ ફોટોશૂટ દરમિયાન શાનદાર પોઝ આપ્યા હતા, જેને જોઈને તેના ફેન્સના હોંશ ઉડી ગયા હતા. યોગિતા બિહાનીના લેટેસ્ટ ફોટો જોઈને ચાહકો તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
5/6

યોગિતા બિહાનીએ વર્ષ 2018માં એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તેની સાથે કરણ કુન્દ્રા પણ જોવા મળ્યો હતો.
6/6

(તમામ તસવીરો યોગિતા ઈન્સ્ટાગ્રામ)
Published at : 04 Apr 2023 05:43 PM (IST)
આગળ જુઓ





















