શોધખોળ કરો
Kendall Jenner : સુંદરતા અને સ્ટાઈલમાં બહેન કિમને પણ આંટી મારે તેવી છે કેંડર જેનર
Kendall Jenner Hot Photos: કેન્ડલ જેનર એક ફેશન મોડલ હોવાની સાથે સાથે સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. જે તેની બહેન કિમ કાર્દાશિયનને સુંદરતામાં ટક્કર આપે છે. જાણો તેની નેટવર્થ જાણો.
Kendall Jenner
1/6

કેન્ડલ જેનર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. જ્યાં તે પોતાના હોટ ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
2/6

કેન્ડલ 27 વર્ષની છે જેનો જન્મ અમેરિકાના લોસ એન્જલસમાં થયો હતો. કેન્ડલે માત્ર 14 વર્ષની ઉંમરે તેની મોડેલિંગ કારકિર્દી શરૂ કરી હતી.
Published at : 07 Feb 2023 07:30 PM (IST)
આગળ જુઓ





















