શોધખોળ કરો
Pics: સાડીમાં Nora Fatehiનો નવો અવતાર, ગજબ પૉઝ સાથે કરાવ્યુ ખાસ ફોટોશૂટ, જુઓ.......
Nora Fatehi Pics: સ્ટાર ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી ફરી એકવાર ચર્ચામાં છે, નોરા ફતેહી જલદી અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ 'થેન્ક ગૉડ'માં દેખાશે.
ફાઇલ તસવીર
1/8

Nora Fatehi Pics: સ્ટાર ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી ફરી એકવાર ચર્ચામાં છે, નોરા ફતેહી જલદી અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ 'થેન્ક ગૉડ'માં દેખાશે. પરંતુ આ પહેલા સોશ્યલ મીડિયા પર લાઇમલાઇટમાં આવી ગઇ છે. તેને પોતાના નવા ફોટોશૂટની તસવીરથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
2/8

ફિલ્મ 'થેન્ક ગૉડ' (Thank God) માં નોરા ફતેહી (Nora Fatehi) એક આઇટમ નંબરમાં દેખાશે. જેને લઇને એક્ટ્રેસના ફેન્સ પણ ખુબ ઉત્સાહિત છે.
Published at : 15 Sep 2022 05:38 PM (IST)
આગળ જુઓ





















