લગ્ન મંડપમાં બંને લગ્નની વિધિ નિભાવતા જોવા મળે છે. બંને હવનમાં આહૂતિ આપી રહ્યાં છે. દિયાના વેડિંગ સેરેમની તેમના ઘરમાં જ યોજાઇ હતી. જેમાં પરિવાર સહિત કેટલાક નજીકના મિત્રો હાજર રહ્યાં હતા. રેડ સાડીમાં દિયા ખૂબ જ ખૂબસૂરત દેખાતી હતી.