શોધખોળ કરો

Diwali 2023: દિવાળી પાર્ટીમાં સજીધજીને પહોંચી ટીવીની 'અનુપમા', પિન્ક કલરની શિમરીમાં Rupali Gangulyનો ક્લાસી લૂક

ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી પણ દિવાળી પાર્ટીમાં પહોંચી હતી, આ પાર્ટીમાં રૂપાલી ગાંગુલીએ આખી મહેફૂલ લૂંટી લીધી હતી,

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/8
Diwali 2023: રમેશ તોરાણીની દિવાળી પાર્ટીમાં બી-ટાઉનના કેટલાય સ્ટાર્સે પહોંચ્યા હતા, ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી પણ દિવાળી પાર્ટીમાં પહોંચી હતી, આ પાર્ટીમાં રૂપાલી ગાંગુલીએ આખી મહેફૂલ લૂંટી લીધી હતી, તેની પિન્ક તેની પિન્ક શિમરી સાડીની તસવીરો અત્યારે ખુબ જ વાયરલ થઇ રહી છે.

2/8
રમેશ તોરાણીની દિવાળી પાર્ટીમાં ટીવીની અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી પણ સુંદર પોશાક પહેરીને પહોંચી હતી.

3/8
રૂપાલી ગાંગુલી દિવાળીની પાર્ટીમાં ગુલાબી રંગની શિમરી સાડી પહેરીને પહોંચી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.  રૂપાલીએ તેની શિમરી સાડી સાથે પફ સ્લીવ બ્લાઉઝની જોડી બનાવી.

4/8
અભિનેત્રીના લૂક વિશે વાત કરીએ તો, તેણે ગ્લૉઇંગ મેક-અપ કર્યો હતો અને મોતીના ઘરેણાં પણ પહેર્યા હતા. રૂપાલીએ તેના પરિવારને રાખડી બાંધી હતી. અભિનેત્રી પણ તેના સિંદૂરને ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી.

5/8
આ સમયગાળા દરમિયાન રૂપાલીએ પૈપરાજી માટે ઘણી બધી તસવીરો ક્લિક કરી હતી.

6/8
રૂપાલીની દિવાળી પાર્ટીની તસવીરો હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

7/8
રૂપાલીનો આ ટ્રેડિશનલ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

8/8
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં રૂપાલી અનુપમા સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે અને લોકપ્રિયતા પણ મેળવી રહી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ

Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન

જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Fake ED Case : ફેક ઇડી કેસમાં સૌથી મોટો ખુલાસો , AAP બાદ આરોપીનું સામે આવ્યું ભાજપ કનેક્શનPorbandar: ઠંડીનું જોર વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો કેટલા મીનિટ મોડો રખાયો સમય?Snowfall in USA: અમેરિકામાં બરફનું વાવાઝોડું, અલગ અલગ વિસ્તારોમાં ભારે હિમ વર્ષા | Abp AsmitaUSA :ગેરકાયદે USAમાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, ટ્રમ્પ સત્તા પર આવતા જ થઈ જશો ઘેરભેગા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ

મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે

Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય

Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ

Embed widget