શોધખોળ કરો
Esra Bilgic Pics: લોકોને પસંદ આવ્યો હલીમા સુલતાનનો આ નવો અંદાજ
એક્ટ્રેસ Esra Bilgicએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે
![એક્ટ્રેસ Esra Bilgicએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/d507090c9437009f789a8741b82a43d3166323166051474_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Esra Bilgic
1/9
![Ertugrul Ghazi Halima Sultan: તુર્કી ડ્રામા Ertugrul Ghaziની હલીમા સુલ્તાન (Halima Sultan) ફેમ એક્ટ્રેસ Esra Bilgicએ વર્ષ 2014માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/77d4a6d75acfd204b0125997e6b1881bb15ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ertugrul Ghazi Halima Sultan: તુર્કી ડ્રામા Ertugrul Ghaziની હલીમા સુલ્તાન (Halima Sultan) ફેમ એક્ટ્રેસ Esra Bilgicએ વર્ષ 2014માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
2/9
![એક્ટ્રેસ Esra Bilgicએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. ઈસરાને તેના પહેલા ડ્રામાથી એટલી લોકપ્રિયતા મળી કે આજે તેના ફેન્સ આખી દુનિયામાં છે. તે ડ્રામામાં તેના પાત્ર હલીમા સુલતાનના નામથી ખૂબ લોકપ્રિય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/a252ac61d58f56dbbad7055787621af3c536c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ Esra Bilgicએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. ઈસરાને તેના પહેલા ડ્રામાથી એટલી લોકપ્રિયતા મળી કે આજે તેના ફેન્સ આખી દુનિયામાં છે. તે ડ્રામામાં તેના પાત્ર હલીમા સુલતાનના નામથી ખૂબ લોકપ્રિય છે.
3/9
![અભિનેત્રીની સોશિયલ મીડિયા પર પણ મોટી ફેન ફોલોઈંગ છે, જ્યાં તે ઘણીવાર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/e2597bd4c30ee1ffe620ad3468eb05b4bb574.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીની સોશિયલ મીડિયા પર પણ મોટી ફેન ફોલોઈંગ છે, જ્યાં તે ઘણીવાર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે.
4/9
![આ દરમિયાન તેની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં ઈસરા ખૂબ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/def67cbed21756fcd1874153835feff067d98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન તેની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં ઈસરા ખૂબ સુંદર લાગી રહી છે.
5/9
![તેણે ક્યૂટ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે, જે બટરફ્લાય સ્ટાઈલમાં પહેર્યો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/82d544d6bf31407a111e9490dcf57b6fd4a2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે ક્યૂટ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે, જે બટરફ્લાય સ્ટાઈલમાં પહેર્યો છે
6/9
![આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેની આ તસવીર સોશિયલ મીડિયા પર છવાઇ છે. લોકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ઈસરાનું નામ પણ તુર્કીની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/e58f315be7d34230dfba2b5ddf4042492ae63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેની આ તસવીર સોશિયલ મીડિયા પર છવાઇ છે. લોકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ઈસરાનું નામ પણ તુર્કીની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે
7/9
![ઉલ્લેખનીય છે કે ઈસરાનું નામ પણ તુર્કીની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/61ae29b079231029a69bf377e846f9812d9d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે ઈસરાનું નામ પણ તુર્કીની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે
8/9
![તેને ઈન્સ્ટાગ્રામ પર 7 મિલિયન લોકો ફોલો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/d693bb2b5c1b1290b87e56ce86c5b4c053e46.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને ઈન્સ્ટાગ્રામ પર 7 મિલિયન લોકો ફોલો કરે છે.
9/9
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/28650b43cefc4b01b808989be0185a2e2f035.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 15 Sep 2022 02:21 PM (IST)
Tags :
Esra Bilgicવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)