શોધખોળ કરો
Bigg Boss 16: રિક્ષા ચાલકની દીકરી માન્યા સિંહ 'મિસ ઈન્ડિયા રનરઅપ' બન્યા બાદ હવે Big Bossમાં જોવા મળશે
Manya Singh In Bigg Boss 16: બોલિવૂડ એક્ટર સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા શો 'બિગ બોસ'ની 16મી સીઝનમાં મિસ ઈન્ડિયા રનર અપ રહી ચૂકેલી માન્યા સિંહ પણ જોવા મળી શકે છે.
માન્યા સિંહ
1/8

Manya Singh In Bigg Boss 16: ટીવીના સૌથી વિવાદાસ્પદ શોમાંથી એક, 'બિગ બોસ'ની 16મી સીઝન 1 ઓક્ટોબર 2022થી શરૂ થઈ રહી છે. મોડલ માન્યા સિંહ શોમાં પ્રથમ કન્ફર્મ કન્ટેસ્ટન્ટ હોવાનું કહેવાય છે.
2/8

માન્યા સિંહ દ્વારા હજી સુધી આની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ લેટેસ્ટ મીડિયા અહેવાલો મુજબ માન્યા પ્રથમ કંફર્મ થયેલી સ્પર્ધક છે.
Published at : 22 Sep 2022 04:11 PM (IST)
આગળ જુઓ





















