શોધખોળ કરો
Pics: ટુંકા કપડાં પહેરીને એક્ટ્રેસે બતાવ્યા પોતાના ક્લિવેજ, પતિ સાથે વેકેશન દરમિયાનની તસવીરો વાયરલ
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા
1/13

મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ મોનાલિસા આજકાલ પોતાના પતિ વિક્રાંત સિંહ સાથે માલદીવમાં જ પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તે સતત અહીંથી શાનદાર તસવીરો શેર કરી રહી છે.
2/13

તાજેતરમાં જ તેને ટુંકા કપડાં, ટુંકો ડ્રેસ પહેરીને એકવાર ફરીથી સોશ્યલ મીડિયા પર આગ લગાડી દીધી. ફેન્સને તેનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. મોનાલિસા ટુંકા કપડાંમાં પોતાના ક્લિવેજ પણ બતાવી રહી છે. ખરેખરમાં, એક્ટ્રેસે માલદીવમાં ટુંકા કપડાં પહેરીને હૉટનેસનો જલવો બતાવી દીધો.
Published at : 31 Aug 2021 02:12 PM (IST)
આગળ જુઓ





















