શોધખોળ કરો
Advertisement
Anant-Radhika Wedding: સિદ્ધાર્થ-કિયારાથી શાહીદ-મીરા સુધી, અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં આ સેલેબ્સ કપલે ખેંચ્યું ધ્યાન
Anant-Radhika Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત નાઈટમાં બી ટાઉનના ઘણા ફેમસ કપલ્સે પણ હાજરી આપી હતી. આ દરમિયાન દરેક લોકો ટ્રેડિશનલ આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
ગઈ કાલે સાંજે મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત ફંક્શનમાં આખું બૉલીવુડ એક છત નીચે જોવા મળ્યું હતું. આ સમય દરમિયાન, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, શાહિદ કપૂર-મીરા રાજપૂત કપૂરથી લઈને વરુણ ધવન-નતાશા દલાલ સુધીના દરેક જણ અનંત-રાધિકાના સંગીત ફંક્શનમાં લાઈમલાઈટમાં જોવા મળ્યા હતા.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 06 Jul 2024 09:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement