શોધખોળ કરો
In Pics: એક્ટ્રેસ ગૌહર ખાન રસ્તા પર લોકોને સેનેટાઇઝ કરતી જોવા મળી, જુઓ તસવીરો

ગૌહર ખાનની શરારા શૂટમાં ખૂબસૂરત તસવીર
1/6

બોલિવૂડ અભિનેત્રી ગૌહર ખાન તેમના પતિ જૈદ દરબાર સાથે સ્પોટ થઇ. આ દરમિયાન કપલની ખૂબસૂરત તસવીરો સામે આવી છે.
2/6

આ સમય દરમિયાન બંને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યાં. (Photo Credit: Manav Manglani)
3/6

તસવીરોમાં આપ જોઇ શકો છો કે, બંને આ દરમિયાન પૈપરાજીને પોઝ દેતા જોવા મળ્યાં.
4/6

ગૌહર ખાન શરાર શૂટમાં બેહદ ખૂબસૂરત દેખાતી હતી. તો જૈદ દરબાર પણ કૂર્તામાં ડેશિગ અંદાજમાં જોવા મળ્યાં
5/6

આ સમય દરમિયાન ગૌહર ખાને ત્યાં હાજર લોકોને સેનેટાઇઝ પણ કરાવ્યું. (Photo Credit: Manav Manglani)
6/6

તસવીરમાં આપ જોઇ શકો છો કે લોકોના કોન્ટેક્ટમાં આવતાની સાથે જ ગૌહરે માસ્ક લગાવી લીધું હતું. (Photo Credit: Manav Manglani)
Published at : 31 Mar 2021 01:08 PM (IST)
View More
Advertisement