શોધખોળ કરો

'ગજની'ની એક્ટ્રેસ અસિન થોટ્ટુમકલનો ગ્લેમરસ લૂક વાયરલ, હિન્દી જ નહીં તામિલ-તેલુગુ ફિલ્મમાં પણ મચાવી ચૂકી છે ધમાલ, જુઓ તસવીરો

Asin_Thottumkal__06

1/6
મુંબઇઃ સાઉથ એક્ટ્રસ અને બૉલીવુડ એક્ટ્રેસ અસિન થોટ્ટુમકલે (Asin Thottumkal) ગઇકાલે પોતાનો 36મો જન્મદિવસ મનાવ્યો, તે હવે 36 વર્ષની થઇ ચૂકી છે. આટલી ઉંમરમાં તેને ખાસી એવી પ્રસિદ્ધિ કમાઇ લીધી છે. અસિન થોટ્ટુમકલ હિન્દી ઉપરાંત તામિલ અને તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી ચૂકી છે, અને સૌથી ખાસ ચહેરો બનીને સામે આવી છે.  અસિન થોટ્ટુમકલનો (Asin Thottumkal Movie) જન્મ કેરળમાં જોસેફ થોટ્ટુમકલના ઘરે થયો હતો, પરંતુ  અસિન થોટ્ટુમકલ (Asin Thottumkal Birthday) એ 2001માં આવેલી ફિલ્મ નરેન્દ્ર મકાન જયકાંત વાકાની સાથે મલયાલમમાં પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, જેને સત્યન અંતિકદ નિર્દેશિત કરવામા આવી હતી.

2/6
આ પછી તેને કેટલીય ફિલ્મોમાં કામ કર્યુ છે, અને અહીં સુધી કે એમ. કુમારન સન ઓફ મહાલક્ષ્મી ફિલ્મોમાં સાથે તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની શરૂઆત કરી હતી. ફિલ્મમાં જયમ રવિએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી, અને અસિન થોટ્ટુમકલએ માલાબારની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ મોહન રાજા દ્વારા નિર્દેશિત કરવામા આવી હતી અને બૉક્સ ઓફિસ પર બ્લૉકબસ્ટર સાબિત થઇ હતી.

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર

Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો

WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો,  આ  સ્ટાર ભારતીય ખેલાડી બહાર

ABP Premium

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો,  આ  સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Railway Jobs: રેલવેમાં  44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી

Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ

Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 

Embed widget