શોધખોળ કરો
Marathi Actress Vaidehi Parashurami: કોણ છે મરાઠી એક્ટ્રેસ વૈદેહી પરશુરામ ? પોતાની તસવીરોથી સોશ્યલ મીડિયા પર ફેન્સની કરી રહી છે ઘાયલ
વૈદેહી પરશુરામનો જન્મ 01 ફેબ્રુઆરી, 1992 એ મુંબઇમાં થયો હતો.
ફાઇલ તસવીર
1/8

Vaidehi Parashurami: વૈદેહી પરશુરામ એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના છે. તેને ઇસ્કૉન, નૃત્યંજલિ ચિલ્ડ્રન ક્લબ, મરાઠા મંદિર, શારદા સંગીત વિદ્યાલય વગેરે દ્વારા આયોજિત કથક પ્રતિયોગિતામાં જીત હાંસલ કરી છે.
2/8

વૈદેહી પરશુરામનો જન્મ 01 ફેબ્રુઆરી, 1992 એ મુંબઇમાં થયો હતો.
Published at : 23 Mar 2023 09:25 PM (IST)
આગળ જુઓ





















