શોધખોળ કરો
GoodBye 2021: દિશા પટ્ટણીથી લઇને પ્રિયંકા-કિયારા સુધી 2021માં છવાયો આ હસીનાઓનો બિકીની લૂક.................
GoodBye_2021
1/7

GoodBye 2021: બૉલીવુડ અભિનેત્રીઓના વેકેશન લૂક્સ આખા વર્ષમાં છવાયેલા રહ્યા. હવે પ્રિયંકા ચોપડાને જ લઇ લો. કામમાંથી બ્રેક મળતાં જ પ્રિયંકા જ્યારે જ્યારે હૉલિડે મનાવે છે ત્યારે ત્યારે તેનો બિકીની લૂક ફેન્સને ખુબ પસંદ આવે છે.
2/7

દિશા પટ્ટણી (Disha Patani) પણ ટૂ પીસમાં કોઇ કસર નથી છોડતી. તે ઘણીવાર પોતાનુ બેસ્ટ ફિગર ફેન્સને બતાવીને તેમના દિલ ધડકાવી દે છે. તેની બિકની તસવીરોએ 2021 ખુબ તહેલકો મચાવ્યો છે. ખાસ કરીને રેડ બિકીનીમાં દિશાનો આ અંદાજ જોઇને ફેન્સના હોશ ઉડી ગયા હતા. આ તસવીરો દિશાએ માલદીવ વેકેશન દરમિયાન શેર કરી હતી.
Published at : 20 Dec 2021 11:38 AM (IST)
આગળ જુઓ





















