શોધખોળ કરો
બોલિવૂડ સ્ટાર રમતાં હતા જોરદાર હોળી, સેલિબ્રેશનની રંગભરી થ્રોબેક તસવીરો જુઓ
હોળી સેલિબ્રેશનની થ્રોબેક તસવીરો
1/9

હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ધૂમધામ અને મસ્તી સાથે મનાવાય છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર પણ હોળીનો તહેવાર ધૂમધામથી મનાવે છે. જોઇએ બોલિવૂડની હોળીની રંગભરી થ્રોબેક તસવીરો
2/9

બોલિવૂડની ક્વિન અને પંગા ગર્લે કંગનાએ ગત વર્ષે ફેમિલી સાથે હોળી સેલિબ્રેટ કરી હતી. કંગનાએ ઇસ્ટાગ્રામ પર થ્રોબેક તસવીરો શેર કરી છે. જેમાં કંગના તેમના ભાઇ ભાભી સાથે રંગોત્સવ મનાતી જોવા મળી રહી છે.
3/9

દેશી ગર્લ પ્રિયંકાએ લગ્ન બાદ પહેલી હોળી પતિ નિક જાનોસ સાથે મનાવી હતી. આ તસવીરમાં બંને રંગોમાં નહાતા જોવા મળી રહ્યાં છે.
4/9

લાખો દિલોની ધડકન એવી કેટરિના કૈફે પ્રિયંકા અને નિક જોનાસ સંગ જોરદાર હોળી સેલિબ્રેટ કરી હતી. ત્રણેય રંગોમાં તરબોળ થયેલા જોવા મળે છે.
5/9

એશ્વર્યા રાયે ગત વર્ષે હોળી પર આ તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં એશ દીકરી આરાધ્યા સાથે જોવા મળી રહી છે. તસવીર હોલિકા દહન સમયની છે.
6/9

આ વરૂણ ધવનની ગત વર્ષની તસવીર છે. આ તસવીરને જોઇને અંદાજ લગાવી શકાય કે, તેમને હોળી કેટલી પસંદ છે.
7/9

આ તસવીર ગત વર્ષ સની લિયોનીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં સની અને તેમના પતિ ડેનિયલ વેબર ત્રણ બાળકો સાથે હોળી સેલિબ્રેટ કરતો જોવા મળ્યો હતા.
8/9

એક્ટ્રેસ વિદ્યાબાલને 2020માં હોળીનો તહેવાર ધૂમધામથી પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો. વિદ્યા બાલન સાથે પરિવાર અને મિત્રોની રંગભરી તસવીર. બધાએ એકબીજાને ખૂબ રંગ લાગવ્યો હતો.
9/9

મિસ્ટર પરફેકશનિસ્ટ આમિર ખાનની વાઇફ કિરણ રાવ અને તેમના દીકરા આઝાદ રાવની ગત વર્ષ હોળી સમયની તસવીર. કિરણે દીકરા આઝાદ સાથે રંગોના ઉત્સવને અન્જોય કર્યો હતો.
Published at : 29 Mar 2021 10:39 AM (IST)
આગળ જુઓ





















