શોધખોળ કરો
ક્રિકેટર હરભજન સિંહની સાથે પોતાના રિલેશનને કેમ છુપાવી રહી હતી ગીતા બસરા? બીજી પ્રેગનન્સી બાદ કર્યો ખુલાસો

Geeta_Basara
1/7

મુંબઇઃ એક્ટ્રેસ અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા બીજીવાર માતા બનવા જઇ રહી છે. ગીતાએ ફેન્સને ઇન્સ્ટાગ્રામ દ્વારા આ વાતની જાણકારી આપી હતી. ગીતાએ જણાવ્યુ કે, બીજીવાર માં બનવા માટે તે ખુબ ઉત્સાહિત છે, અને આ પ્રસંગે તેને ખુલાસો કર્યો કે તે હરભજન સિંહ સાથેનુ રિલેશનશીપ કેમ પ્રાઇવેટ રાખ્યુ હતુ.
2/7

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગીતા બસરાએ જણાવ્યુ કે, તે સમય ખુબ અલગ હતો, કોઇની સાથે રિલેશનશીપમાં હોવુ મોટી વાત હોતી હતી. મને યાદ છે કે તે દરમિયાન એક મોટી એક્ટ્રેસે લગ્ન કર્યા હતા, તો તેને ફિલ્મ છોડવી પડી હતી.
3/7

ગીતાએ જણાવ્યુ- મુવીના પ્રૉડ્યૂસર વિચારતા હતા કે લગ્ન બાદ હવે પ્રેગનન્સી. આ રીતે મને મારી ડેબ્યૂ મૂવી 'ધ ટ્રેન' બાદ કેટલીય ઓફર્સ મળી, પરંતુ ધીમે ધીમે કોઇપણ પોતાના મુકામ સુધી ના પહોંચી શક્યા. મને એ સાબિત કરવા માટે બહુ સમય લાગી ગયો કે હું લગ્ન નથી કરવાની.
4/7

ગીતાએ કહ્યું- મને સ્ટારકિડે ફિલ્મમાં રિપ્લેસ કરી દીધી હતી, મેન કેટલાક અન્ય લોકોએ પણ રિપ્લેસ કરી. તમે યકીન માનો, તે ચાર ફિલ્મોમાંથી બે ફિલ્મો સુપરહિટ થઇ ગઇ. મને અને હરભજનને એક કૉફી બારની બહાર જોવામાં આવ્યા તો હુ એ સાબિત ન હતી કરી શકી કે અમે બન્ને રિલેશનશીપમાં નથી.
5/7

એક ગીતા તરીકે, પહેલી ફિલ્મ બાદ હરભજન અને હું 10 મહિના સુધી દોસ્ત અને ધીમે ધીમે અમારી દોસ્તી રિલેશનશીપમાં બદલાવવા લાગી, પરંતુ આ બધુ સમય બાદ થવા લાગ્યુ. હું આજે જ્યાં છુ તેનાથી ખુશ છુ, અને ઉંદરોની દોડમાં નથી કમ સે કમ.
6/7

ગીતાએ જણાવ્યુ- મે મારી દીકરીને બીજી પ્રેગનન્સી વિશે કંઇક સ્પેશ્યલ નથી બતાવ્યુ. બસ એટલુ જ કહ્યું છે કે તે મોટી બહેન બનાવી છે. પહેલી પ્રેગનન્સી દરમિયાન મને બહુ જ સાહસી ભાવના હતી કે હું દીકરાને જન્મ આપીશ, પરંતુ હું દીકરી ઇચ્છતી હતી, કેમકે દીકરી અને પિતા વચ્ચે ગાઢ સંબંધ હોય છે.
7/7

ગીતા બસરાએ કહ્યું- હું મારા પરિવારને મિસ કરી રહી હતી, અને હું રિલેશનશીપમાં આવ્યા પર ધ્યાન ન હતી આપી રહી. ક્રિકેટરની સાથે રિલેશનશીપમા આવ્યાથી પહેલા ઝિઝક પણ હતી, કેમકે મે સાંભળ્યુ હતુ કે આમા ઘણીબધી છોકરીએ મળે છે, અને ગર્લફ્રેન્ડ્સ હોય છે.
Published at : 21 Apr 2021 02:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
