શોધખોળ કરો
Imlie ફેમ મયૂરી દેશમુખ ‘માલિની’ની રિયલ લાઇફ છે દુ:ખભરી, લગ્નના 4 વર્ષ બાદ પતિથી જુદા થઇ ગઇ હતી
મયુરી દેશમુખ
1/6

ઇમલી ફેમ મયુરી દેશમુખની રીલ નહીં પરંતુ રિયલ લાઇફ પણ દુ:ખભરી છે, લગ્નના 4 વર્ષ બાદ તેમના પતિનો વિયોગ સહન કરવાનો સમય આવ્યો.
2/6

મયુરીએ મરાઠી એક્ટર આશુતોષ ભાકરે સાથે લગ્ન કર્યાં હતા. 2016માં અભિનેત્રી મયૂરી દેશમુખે આશુતોષ સાથે લગ્ન કર્યાં હતા.
Published at : 17 Jan 2022 12:16 PM (IST)
આગળ જુઓ





















