શોધખોળ કરો

મુંબઇમાં 70 કરોડ રૂપિયાનો બંગલો, પતિથી વધુ છે સાઉથની આ એક્ટ્રેસની નેટવર્થ

અભિનેત્રી જ્યોતિકા દક્ષિણની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે અજય દેવગનની ફિલ્મ શૈતાનમાં જોવા મળી હતી. અભિનેત્રી પોતાની એક્ટિંગથી ચાહકોનું મનોરંજન કરે છે અને કરોડોની કમાણી કરે છે.

All Photo Credit: Instagram

1/6
અભિનેત્રી જ્યોતિકા દક્ષિણની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે અજય દેવગનની ફિલ્મ શૈતાનમાં જોવા મળી હતી. અભિનેત્રી પોતાની એક્ટિંગથી ચાહકોનું મનોરંજન કરે છે અને કરોડોની કમાણી કરે છે. તેની નેટવર્થ તેના પતિ સૂર્યા કરતા વધુ છે.

2/6
કોઈમોઈના રિપોર્ટ અનુસાર, જ્યોતિકા અને સૂર્યાની કુલ સંપત્તિ 537 કરોડ રૂપિયા છે. આ બંનેએ થોડા સમય પહેલા મુંબઈમાં 70 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. હાલ તે મુંબઈમાં રહે છે. તેમના બાળકો મુંબઈમાં જ ભણે છે.

3/6
જ્યોતિકાની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 331 કરોડ રૂપિયા છે. જ્યોતિકાની કુલ સંપત્તિ તેના પતિ સૂર્યા કરતાં વધુ છે. તેમની પાસે કુલ સંપત્તિના 61.63 ટકા છે.

4/6
સૂર્યાની વાત કરીએ તો તેની કુલ સંપત્તિ 206 કરોડ રૂપિયા છે. તેણે Kanguva ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

5/6
જ્યોતિએ પોતાના કરિયરની ટોચ પર લગ્ન કર્યા હતા. પરંતુ તે પછી તેણે પરિવાર માટે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું હતું. તે 7 વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહી હતી.  તેણે 2015માં ફિલ્મ 36 Vayadhinile થી વાપસી કરી હતી.  અભિનેત્રી એક ફિલ્મ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

6/6
સૂર્યા અને જ્યોતિકા પોતાની ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યૂશન કંપની ચલાવે છે. તેણે તેના બાળકો દિવ્યા અને દેવના નામ પરથી તેનું નામ '2D' રાખ્યું છે.તેના કાર કલેક્શનની વાત કરીએ તો આ યાદીમાં BMW 7 સીરિઝ (1.38 કરોડ), Audi Q7 (80 લાખ વધુ), મર્સિડીઝ બેન્ઝ (61 લાખ) અને જગુઆર (1.10 કરોડ) સામેલ છે. (All Photo Credit: Instagram)

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર

બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...

ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો

Maharashtra Jharkhand Poll: કોંગ્રેસ બાજી પલટવા માટે તૈયાર, 14 નિરીક્ષકોને સોંપી મોટી જવાબદારી

ABP Premium

વિડિઓઝ

IND vs NZ | બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ભારત 46 રનમાં ઓલઆઉટAmbalal Patel | બંગાળના ઉપસાગરમાંથી સિસ્ટમ આવી રહી છે...17થી 23 ઓક્ટોબરે..| મોટી આગાહીSurat | Narayan Sai | દુષ્કર્મી નારાયણ સાંઈને દાંતના દુખાવાને લઈને લવાયો સુરત સિવિલ હોસ્પિટલRajkot BJP Politics | રાજકોટ ભાજપમાં રાજીનામાનો સિલસિલો યથાવત | BJP Leader Resigne | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
Maharashtra Jharkhand Poll: કોંગ્રેસ બાજી પલટવા માટે તૈયાર, 14 નિરીક્ષકોને સોંપી મોટી જવાબદારી
Maharashtra Jharkhand Poll: કોંગ્રેસ બાજી પલટવા માટે તૈયાર, 14 નિરીક્ષકોને સોંપી મોટી જવાબદારી
એન્કાઉન્ટરને લઈને પોલીસ માટે શું છે પ્રોટોકોલ? જાણો પહેલી ગોળી ક્યાં મારવી જોઈએ

Haryana Election: શું હરિયાણાની 20 બેઠકો પર ફરી થશે ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી અંગે શું આપ્યો ચૂકાદો

ગુજરાતમાં બે મહિના સુધી માવઠાની શક્યતા, વારાફરતી 3 વાવાઝોડા આવશેઃ અંબાલાલ પટેલની આગાહી

Bahraich Violence: બહરાઇચ હિંસા મામલે 5 આરોપીઓની ધરપકડ, નેપાળ ભાગે તે પહેલા જ એન્કાઉન્ટર

Embed widget