શોધખોળ કરો
કાન્યેની નવી ગર્લફ્રેન્ડ ચેનીએ શેર કરી ડેટ નાઇટ તસવીરો, બંને રોમેન્ટીક ટાઇમ સ્પેન્ડ કરતા જોવા મળ્યાં, જુઓ તસવીરો
કાન્યે વેસ્ટ અને ચેની જોન્સ
1/6

કાન્યે વેસ્ટ છેલ્લા કેટલાક દિવસથી તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં હતા. કિમ સાથે તેમના તલાક ચર્ચાનો વિષય બની ગયા હતા. હાલ કાન્યે તેની નવી ગર્લફ્રેન્ડ ચેની જોન્સને ડેટ કરી રહ્યાં છે.
2/6

ચેનીએ કાન્યે સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરીને તે જાહેર કરી દીધું છે કે તે કાન્યે ડેટ કરી રહી છે. દિલચશ્પ વાત તો એ છે કે, ચેની હૂબહૂ કિમ જેવી જ દેખાઇ છે.
Published at : 14 Mar 2022 04:26 PM (IST)
આગળ જુઓ





















