શોધખોળ કરો
In Pics: આ સુપર સ્ટારની વેનિટી વાનની કિંમત છે 5 કરોડથી પણ વધુ, જાણો કયા છે આ સેલેબ્સ

7
1/5

કપિલ શર્મા પાસે લક્ઝરી કારોની સાથે કિંમતી વેનિટી વેન પણ છે. જેને ડીસી એટલે કે દિનેશ છાબડિયાએ ડિઝાઇન કરી છે. તેની કિમત કરોડોમાં છે. કપિલની વેનિટી વાનની કિંમક શાહરૂખની વિનિટી વાન કરતા પણ વધુ કિંમતી છે.
2/5

બોલિવૂડમાં કપિલ શર્મા એક એવું નામ છે. જેની ભરપાઇ અન્ય સ્ટારથી ન કરી શકાય. કપિલ શર્માએ મનોરંજન જગતમાં કોમેડીની નવી વ્યાખ્યા આપી છે.
3/5

કરિયરના પીક પણ આવ્યા બાદ કપિલે ડાઉનફોલ પણ જોયા છે જો કે તે મજબૂતી સાથે ફરી ઉભો થયો છે. તે આજે એક સફળ કોમેડી સ્ટાર છે.
4/5

કપિલની કિંમતી કારની વાત કરીએ તો તેમની પાસે મર્સિડીઝ-બેંજ એસ- 350 સીડીઆઇ છે. જેની કિંમત 1.19 કરોડ છે. વોલ્વો કાર પણ છે, જેની કિંમત 1.25 કરોડ છે.
5/5

કપિલ શર્મા પાસે મોંઘા ફ્લેટસની સાથે લક્સુરિયસ વેનિટી વાન પણ છે. જેની કિંમત 5.5 કરોડ છે. જે શાહરૂખની વૈનની કિંમતથી વધુ છે.
Published at : 02 Apr 2021 02:45 PM (IST)
આગળ જુઓ
Advertisement