શોધખોળ કરો
Katrina Vicky Wedding: લગ્ન સ્થળ એવા ફોર્ટ બરવાળા બહાર લોખંડીબંદોબસ્ત, કોઈને પણ એન્ટ્રી નહીં

01
1/8

Katrina Vicky Wedding: બોલીવૂડ એક્ટ્રેસ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal)ના શાહી લગ્ન યોજાવાના છે. સવાઈ માધોપુરના બરવાળા પોર્ટમાં આ લગ્ન થવાના છે. ત્યારે હાઈ પ્રોફાઇલ લગ્નને ધ્યાનમાં રાખીને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
2/8

આ શાહી લગ્ન સ્થળ બહારની કેટલીક તસવીરો અમે અહીં મૂકી રહ્યા છીએ. સામે આવેલી તસવીરોમાં લોખંડીબંદોબસ્ત દેખાઇ રહ્યો છે.
3/8

અહીં સિક્યોરિટી ગાર્ડ સિવાય અન્ય કોઇ વ્યક્તિને એન્ટ્રી નથી. રિપોર્ટસ પ્રમાણે એરસ્પેસમાં પણ જો કોઈ ડ્રોન કેમેરા દેખાય તો તેને ઉડાવી દેવામાં આવશે.
4/8

વિક્કી કેટરીનાના લગ્ન સાથે જોડાલેયા તમામ કાર્યક્રમ સાત ડિસમ્બરેથી 10 ડિસેમ્બર વચ્ચે સંપન્ન થશે. લગ્ન માટે બરવાળા ફોર્ટને ખાસ સજાવાયો છે.
5/8

આ લગ્નમાં કેટલાય ખાસ મહેમાનો પહોંચી ચૂક્યા છે. પરિવારના સભ્યો પણ પહોંચી ચૂક્યા છે. વિક્કી અને કેટરીના પોતાના લગ્ન માટે ખૂબ જ ખાસ લોકોને આમંત્રિત કર્યા છે.
6/8

મીડિયો રિપોર્ટ પ્રમાણે વિક્કી અને કેટરીનાના લગ્નમાં લગભગ 120 મહેમાનો હશે. જેમાં પરિવારના સભ્યો સિવાય બંનેના કેટલાક નજીકના મિત્રો સામેલ હશે.
7/8

જોકે, લગ્નમાં બંનેની પ્રાઇવેશી જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સિવાય તેમણે મહેમાનો માટે પણ ખાસ શરત રાખી છે. જેથી લગ્નમાં કોઈ ચૂક ન થાય.
8/8

રિપોર્ટ પ્રમાણે, જેમને આમંત્રણ અપાયું છે તેમની કાર પર ખાસ સ્ટીકર લગાવાશે. જો ફોર્ટમાં એન્ટ્રી પહેલા આ સ્ટીકર નહીં હોય તો તેમને એન્ટ્રી ન મળે.
Published at : 07 Dec 2021 04:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
