શોધખોળ કરો
જ્હાન્વીએ બહેન ખુશીને ખાસ અંદાજમાં કર્યુ બર્થડે વિશે, તસવીરોમાં જુઓ બન્ને બહેનોનુ અદભૂત બૉન્ડિંગ...
Janhvi_Kapoor
1/10

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે પોતાની બહેન ખુશી કપૂરની સાથે શાનદાર બૉન્ડ શેર કરતી રહે છે. આ બધુ તો આપણે જાણીએ છીએ. હંમેશા જ્હાન્વી અને ખુશીની તસવીરો સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. તાજેતરમાં જ જ્હાન્વી કપૂરે સુંદર તસવીરો શેર કરીને બહેનને બર્થડે વિશ કર્યુ છે.
2/10

ખુશી કપૂરે કાલે એટલે કે 5 નેવેમ્બરે પોતાનો 21મો બર્થડે સેલિબ્રેટ કર્યો. આ પ્રસંગે જ્હાન્વી કપૂર અને ખુશી કપૂરે દોસ્તો સાથે મળીને મસ્તી કરી.
Published at : 07 Nov 2021 11:20 AM (IST)
આગળ જુઓ





















