શોધખોળ કરો
મા બનનાર છે આ બોલિવૂડ અભિનેત્રી, બોલ્ડ અંદાજમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ તસવીરો
લીઝા હેડનનો બોલ્ડ અંદાજ
1/7

બોલિવૂડની અભિનેત્રી લીઝા હેડન ટૂંક સમયમાં ત્રીજા સંતાનની માતા બની જશે. લીઝાએ ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી છે. જુઓ તસવીરો
2/7

આ લેટેસ્ટ તસવીરમાં લીઝા બોલ્ડ અંદાજમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફેન્સ તેમની તસવીરને શેર અને લાઇક કરી રહ્યાં છે. તેમજ યુઝર્સ તસવીર પર કમેન્ટ પણ કરી રહ્યાં છે.
Published at : 16 Mar 2021 10:15 AM (IST)
આગળ જુઓ





















