શોધખોળ કરો

Lock Upp : કંગનાની જેલમાં મહેમાન બનીને આવી અંકિતા લોખંડે, જુઓ Photos

kangana_and_Ankita_2_

1/7
અંકિતા લોખંડે કંગના રનૌતની જેલમાં અત્યાચારી રમત રમવા માટે લોકઅપના સેટ પર પહોંચી ગઈ છે.

2/7
કેદીઓ માટે આ બે સુંદર હસતા ચહેરાઓ મોટી મુશ્કેલી ઉભી કરતા જોવા મળશે.

3/7
તાજેતરમાં અંકિતા લોખંડેએ લોકઅપના સેટ પર કંગના સાથેની તેની મુલાકાતની સુંદર તસવીરો શેર કરી છે. અને ફરી એકવાર જૂના દિવસો યાદ આવી ગયા.

4/7
આ તસવીરો શેર કરતી વખતે અંકિતાએ કેપ્શનમાં લખ્યું છે કે- કંગના રનૌતની જેલમાં વિતાવેલી દરેક ક્ષણ મને ગમી, મજા આવી. અને હા, આજે હું તમારા બધા માટે એક ખાસ સરપ્રાઈઝ લઈને આવી છું. આજનો એપિસોડ જોવાનું ભૂલશો નહિ.

5/7
હવે જોવાનું એ રહેશે કે કંગનાના અત્યાચારી જેલમાં આવ્યા બાદ અંકિતા લોખંડે જલસા કરે છે કે કેમ.

6/7
જે પણ હોય, દર્શકોને અંકિતા અને કંગનાને ફરી એકસાથે જોવાની ખૂબ જ મજા આવશે. મણિકર્ણિકાની આ જોડી ફરી એકવાર સાથે ધૂમ મચાવવા માટે તૈયાર છે.

7/7
આ દરમિયાન આ બંને સુંદરીઓના સ્ટાઇલિશ આઉટફિટ્સની પણ ખૂબ ચર્ચા થઈ હતી. બંનેએ મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Embed widget