શોધખોળ કરો
MS Dhoni ની એક્સ ગર્લફ્રેન્ડ Raai Laxmiનો ફેશનેબલ લૂક વાયરલ

1/7

MS Dhoni ની એક્સ ગર્લફ્રેન્ડ Raai Laxmiનો ફેશનેબલ લૂક વાયરલ થયો છે.
2/7

સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ રાય લક્ષ્મી પોતાની ગ્લેમરસ તસવીરોને લઇને ચર્ચામા રહેતી હોય છે.
3/7

તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે.
4/7

એક્ટ્રેસના ગ્લેમરસ અંદાજ આગળ બોલિવૂડની એક્ટ્રેસ પણ ફિકી લાગે છે. સાથે જ તે ફિટનેસથી ટક્કર આપે છે.
5/7

રાય લક્ષ્મી આઉટફિટ્સ સાથે ખૂબ એક્સપરિમેન્ટ કરતી રહે છે.
6/7

ચેક શર્ટ અને હોટ પેન્ટમાં રાય લક્ષ્મી ખૂબ આકર્ષક લાગી રહી છે
7/7

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 14 Jan 2022 05:56 PM (IST)
આગળ જુઓ
Advertisement