શોધખોળ કરો
Malaika Arora Dressing Sense: ડ્રેસિંગ સેન્સ પર સવાલ ઉઠાવનારાઓને મલાઈકા અરોરાએ આપ્યો જોરદાર જવાબ, કહ્યું - હું મૂર્ખ નથી
મલાઈકા અરોરા (ફાઈલ ફોટો)
1/5

Malaika Arora Interview: મલાઈકા અરોરા તેના કપડાના કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તે જ્યાં પણ જાય છે ત્યાં તેની ડ્રેસિંગ સેન્સની ચર્ચા થાય છે. મલાઈકાએ એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલીને વાત કરી છે. આના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા મલાઈકાએ કહ્યું કે તેને તેના કપડાના કારણે હંમેશા તેના પર સવાર ઉઠાવવામાં આવ્યા છે.
2/5

મલાઈકાએ વધુમાં કહ્યું કે, સ્ત્રીને હંમેશા તેના સ્કર્ટ અને નેકલાઈનથી જજ કરવામાં આવે છે. હું મારી જીંદગી એવા લોકો પ્રમાણે જીવી શકતી નથી જેઓ ફક્ત મારી નેકલાઇનની કાળજી રાખે છે. ડ્રેસિંગ એ ખૂબ જ વ્યક્તિગત પસંદગી છે.
Published at : 26 Jan 2022 08:22 AM (IST)
આગળ જુઓ





















