શોધખોળ કરો
Malaika Pics: શૉર્ટ ડ્રેસ સાથે હાઇ હિલ્સ પહેરેલી Malaika Arora લાગી એકદમ સ્ટાઇલિશ, તસવીરો જોઇને ફેન્સના દિલ ધડક્યા....
અભિનેત્રી મુંબઈના બાંદ્રામાં અદભૂત લૂકમાં જોવા મળી હતી, આ દરમિયાન એક્ટ્રેસ શૉર્ટ ડ્રેસમાં હાઈ હીલ્સ પહેરીને ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી
(તસવીર... સોશ્યલ મીડિયા પરથી)
1/10

Malaika Arora Pics: બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોડા ફરી એકવાર લાઇમલાઇટમાં આવી ગઇ છે. મંગળવારે સાંજે મલાઇકા પોતાની લેટેસ્ટ સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે લાઈમલાઈટ આવી છે. અભિનેત્રી મુંબઈના બાંદ્રામાં અદભૂત લૂકમાં જોવા મળી હતી, આ દરમિયાન એક્ટ્રેસ શૉર્ટ ડ્રેસમાં હાઈ હીલ્સ પહેરીને ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.....
2/10

મલાઇકા અરોરા બૉલીવૂડની એવી સુંદરી છે, તે જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે બધાની નજર તેના પર જ ચોંટી જાય છે. તે પોતાના બ્યૂટીફૂલ લૂક અને ગ્લેમરસ સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવવાની કોઈ તક છોડતી નથી.
Published at : 24 May 2023 02:40 PM (IST)
આગળ જુઓ





















