શોધખોળ કરો
નણંદ સનાના લગ્નમાં મીરા કપૂર આઇવરી સીડીમાં લાગતી હતી બેહદ ખૂબસૂરત, જુઓ સ્ટનિંગ લૂકની તસવીરો

1
1/5

નણંદ સનાના લગ્નમાં મીરા કપૂર આઇવરી સીડીમાં લાગતી હતી બેહદ ખૂબસૂરત, જુઓ સ્ટનિંગ લૂકની તસવીરો
2/5

મીરા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં મીરા આઇવરી કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે.
3/5

સાડીની બોર્ડર પર લેસ-ડિટેલિંગ સાથે કામ કરવામાં આવ્યું હતું. આ સાડી સાથે, મીરાએ સ્ટેટમેન્ટ એરિંગ્સ અને પિન-સ્ટ્રેટ હેર સાથે મિનિમલ લુક રાખ્યો હતો.
4/5

બહન સનાના લગ્નના અવસરે શાહિદ ભાવુક થઇ ગયો તેમણે ભાઇ-બહેનનો ફોટો પોસ્ટ કરતા કેપ્શનનાં લખ્યું કે, “છોટી સી બિટ્ટો અબ બડી હો ગઇ હૈ”
5/5

ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'કેટલો સમય પસાર થાય છે, લિટલ બિટ્ટો હવે દુલ્હન બની રહી છે. બધા ખૂબ જલ્દી મોટા થઇ રહ્યા છીએ.. મારી વહાલી બહેન, આ એક અદ્ભુત પ્રવાસની ભાવનાત્મક શરૂઆત કરી રહી છે. શાહિદ કપૂરની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 75 હજારથી વધુ લાઈક્સ અને 1300થી વધુ કમેન્ટ મળી ચૂકી છે.
Published at : 03 Mar 2022 11:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
