શોધખોળ કરો

Monalisa Comeback: આ બે શરતો પર મોનાલિસા ભોજપુરી ફિલ્મોમાં વાપસી કરવા માટે તૈયાર

ટીવી ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ સુધી ઓડિશન આપ્યા બાદ મોનાલિસાને વર્ષ 2016માં ટીવી ઈન્ડસ્ટ્રીમાં બ્રેક મળ્યો.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/9
ટીવી ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ સુધી ઓડિશન આપ્યા બાદ મોનાલિસાને વર્ષ 2016માં ટીવી ઈન્ડસ્ટ્રીમાં બ્રેક મળ્યો.
ટીવી ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ સુધી ઓડિશન આપ્યા બાદ મોનાલિસાને વર્ષ 2016માં ટીવી ઈન્ડસ્ટ્રીમાં બ્રેક મળ્યો.
2/9
બિગ બોસની સીઝન 10માં કામ કર્યા બાદ મોનાલિસાએ ભોજપુરી સિનેમાને અલવિદા કહીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

3/9
મોનાલિસાના ભોજપુરી દર્શકો તેને ખૂબ મિસ કરે છે અને તેને ભોજપુરી સિનેમામાં પાછા ફરવા વિનંતી પણ કરે છે.

4/9
આવી સ્થિતિમાં મોનાલિસાએ ભોજપુરી સિનેમામાં કમબેક કરવા પર પોતાનું મૌન તોડતા મેકર્સ સામે બે મોટી શરતો મૂકી છે.

5/9
મોનાલિસાએ જણાવ્યું કે કેવી રીતે બિગ બોસ છોડ્યા બાદ તે માત્ર પ્રાદેશિક સ્ટાર જ નહીં પરંતુ નેશનલ સ્ટાર બની ગઈ છે.

6/9
મોનાલિસાએ કહ્યું કે એવું નથી કે તે ભોજપુરી ફિલ્મો બિલકુલ કરવા માંગતી નથી, પરંતુ તે ભોજપુરી સિનેમામાં ત્યારે જ કમબેક કરશે જ્યારે મેકર્સ તરફથી જોરદાર ઓફર અને તેની સાથે સારી રકમ મળશે.

7/9
હવે આવી સ્થિતિમાં મોનાલિસા ક્યારે ભોજપુરી સિનેમામાં પરત ફરે છે તે જોવાનું રહેશે. કોણ એવો નિર્દેશક હશે જે મોનાલિસાને પોતાની ફિલ્મમાં કામ કરવા માટે મનાવી શકે?

8/9
મોનાલિસા આ દિવસોમાં એકતા કપૂરના આગામી શો ‘બેકાબૂ’માં જોવા મળશે. આ સિરિયલમાં તે યામિનીનું પાત્ર ભજવશે.

9/9
મોનાલિસા
મોનાલિસા

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો,  રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

Embed widget