શોધખોળ કરો
Mother’s Day 2021: શ્વેતા તિવારીથી માહી વિજ સુધી, ટીવીની આ હીરોઇનો એન્જૉય કરી રહી છે મધરહૂડ, જુઓ તસવીરો....

Mothers_Day_2021
1/6

મુંબઇઃ રવિવાર એટલે કે 9 મેએ આખી દુનિયા મધર્સ ડે સેલિબ્રેટ કરશે. લૉકડાઉનમાં લોકો માટે સેલિબ્રેશન બિલકુલ અલગ રહેશે. કંઇક આવુ અમારા સ્ટાર્સની સાથે પણ છે. આજે કેટલાીય એવી મધર્સ વિશે બતાવી રહ્યાં છીએ, જે મધરહૂડ તો એન્જૉય કરી રહી છે. સાથે સાથે ખુદને પણ મેઇન્ટેન કરીને રાખ્યુ છે.
2/6

ઉર્વશી ધોળકિયા પોતાની 40ની ઉંમરમાં નવી નવી એક્ટ્રેસીસને ટક્કર આપે છે. ઉર્વશી સિંગલ મધર અને તેના બે મોટા મોટા દીકરા છે.
3/6

એક્ટ્રેસ માહી વિજ પણ આવી જ એક્ટ્રેસ છે. તે પોતાની દીકરી તારીની સાથે હંમેશા તસવીરો શેર કરતી રહે છે. આમાં તે એકદમ સુંદર લાગી રહી છે.
4/6

ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કે 2' એક્ટ્રેસ આમના શરીફની ગણતરી પણ આવી જ એક્ટ્રેસીસમાં થાય છે. તે અરાયન કપૂરની મા છે, છતાં તેને ખુદને જબરદસ્ત રીતે ફિટ રાખી છે.
5/6

નાગિન 3 ફેમ અનિતા હસનંદાનીએ તાજેતરમા જ દીકરાને જન્મ આપ્યો છે. તે હાલ પોતાનુ પુરેપુરુ ધ્યાન દીકરા પર આપી રહી છે. તાજેતરમાં જ તને બ્રેસ્ટફિડિંગને લઇને એક વીડિયો શેર કર્યો હતો.
6/6

શ્વેતા તિવારી બે બાળકોની મા છે. તેની મોટી દીકરી પલક ચૌધરી અને દીકરાનુ નામ રેયાંશ કોહલી છે. તાજેતરમાં જ શ્વેતા ખતરો કે ખિલાડી માટે કેપટાઉન ગઇ છે.
Published at : 09 May 2021 12:10 PM (IST)
આગળ જુઓ
Advertisement