શોધખોળ કરો
Mother's Day: અમૃતા રાવ બોલી- બાળકો માટે જરૂરી છે બ્રેસ્ટફીડિંગ, આનાથી સારુ નથી કોઇ બેસ્ટ ન્યૂટ્રીશન
Amruta_Rao
1/7

મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુદને સ્થાપિત કરવાનુ દરેક એક્ટ્રેસનુ સપનુ હોય છે. અમૃતા રાવ પણ આવી જ એક એક્ટ્રેસ છે, જેને નાની ઉંમરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી છે. તાજેતરમાં જ અમૃતા રાવ માં બની છે, અને તેને બ્રેસ્ટફીડિંગને લઇને પોતાનો મત આપ્યો છે.
2/7

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં અમૃતા રાવે કહ્યું- મને એ જાણીને હેરાની થશે કે બ્રેસ્ટફીડિંગ હજુ પણ શરમ વાળી વાત કેમ છે. ભારતમાં બધા અલગ અલગ ભારત છે.
Published at : 09 May 2021 05:18 PM (IST)
આગળ જુઓ





















