શોધખોળ કરો
Actress Fee: સાઉથની આ હૉટ એક્ટ્રેસે એક ફિલ્મ માટે લીધી 10 કરોડ ફી, જાણો અન્ય હીરોઇનો કેટલો ચાર્જ વસૂલે છે............

ફાઇલ તસવીર
1/7

South Film Highest Paid Top 5 Actress: સાઉથ ઇન્ડસ્ટ્રીની તાજેતરમાં કેટલીક એવી ફિલ્મો રિલીઝ થઇ છે જેને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ધમાલ માચવી છે. આમાં બાહુબલી (Baahubali), પુષ્પા (Pushpa), આરઆરઆર (RRR) અને કેજીએફ (KGF) જેવી ફિલ્મો સામેલ છે. આ ફિલ્મોએ વિશ્વસ્તર પર પૉપ્યૂલિરિટી મેળવી છે. ખાસ વાત છે કે, આ ફિલ્મોએ કમાણીના મામલે અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે, અને આના હીરો-હીરોઇનોએ પણ તગડી ફી ફિલ્મ માટે વસૂલી છે. આજે આપણે અહીં એવી સાઉથ એક્ટ્રેસીસની ચર્ચા કરવાના છીએ, જે ફિલ્મ માટે તગડી ફી વસૂલે છે............
2/7

હાઇએસ્ટ પેડ સાઉથ એક્ટ્રેસીસમાં નયનતારા, સામંથા રૂથ પ્રભુ અને પૂજા હેગડેનુ નામ સામેલ છે. આ લોકો એક ફિલ્મના કરોડો રૂપિયા વસૂલે છે. જાણો.......
3/7

નયનતારા (Nayanthara) - આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ નયનતારાનુ સામેલ છે, નયનતારા પોતાની સુંદરતા અને એક્ટિંગ માટે જાણીતી છે. રિપોર્ટ્સનુ માનીએ તો નયનતારા જયમ રવિની સાથે એક ફિલ્મમાં દેખાસ, જેના માટે તેને 10 કરોડ ફી વસૂલી છે.
4/7

સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) - સામંથાએ એક મૉડલ તરીકે કેરિયરની શરૂઆત કરી હતી, હાલમાં તે સાઉથની મોટી એક્ટ્રેસ છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો એક ફિલ્મ માટે સામંથા 3-5 કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે.
5/7

પૂજા હેગડે (Pooja Hegde) - પૂજા હેગડે પણ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે, તે તામિલ અને તેલુગુની સાથે સાથે બૉલીવુડમાં પણ કામ કરી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજા એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
6/7

રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) - રકુલ પ્રીત સિંહ સાઉથ અને બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જાણીતી છે. તેને અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર રકુલ પ્રીત એક ફિલ્મ માટે 3.5 કરોડ રૂપિયા લે છે.
7/7

તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) - તમન્ના ભાટિયા સાઉથની મોટી બ્લૉકબસ્ટર ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. બાહુબલીમાં તમન્નાની એક્ટિંગને લોકોએ ખુબ પસંદ કરી હતી, મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમન્ના એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા ફી છે.
Published at : 26 Jun 2022 11:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
