શોધખોળ કરો
નેહા કક્કરે તસ્વીર શેર કરીને કોની સાથે રિલેશનશિપમાં હોવાની વાતને કરી કન્ફર્મ ? વાયરલ થઈ રોકાની તસવીર

1/7

નેહા અને રોહનપ્રીતે થોડા દિવસ પહેલા જ વીડિયો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો
2/7

પોતાના સુરીલા અવાજથી સૌના દિલો પર કબ્જો કરનારી સિંગર નેહા કક્કર રોહનપ્રીત સિંહને દિલ આપી બેઠી છે. નેહાએ હવે સોશિયલ મીડિયાથી પોતાની રિલેશનશિપ રોહનપ્રીત સાથે હોવાની ઓફિશિયલ કરીને કન્ફર્મ કરી દીધું છે.
3/7

તેની સાથે જ નેહાની આ પોસ્ટ પર કમેન્ટ કરતા રોહનપ્રીતે લખ્યું, “બાબુ લવ યૂ સો મચ મેરી જાન, હા હું માત્ર તમારો જ છું. મારી લાઈફ.”
4/7

તમામ તસવીરો નેહા અને રોહનપ્રીતના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી છે.
5/7

ઉલ્લેખનીય છે કે, નેહા અને હિમાંશ 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતા. વર્ષ 2018માં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. નેહાએ ખુદ પોતાના બ્રેકએપની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. નેહાએ એ પણ જણાવ્યું હતું કે, બ્રેકઅપ બાદ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
6/7

તેની સાથે જ સોશિયલ મીડિયા પર નેહા કક્કર અને રોહનપ્રીતની એક તસવીર પણ ખૂબ વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ તસ્વીર નેહા અને રોહનપ્રીતના રોકો સેરેમનીની છે. જો કે, હજુ પણ રોહનપ્રીત અને નેહા તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ તસવીરમાં નેહાના ખોળામાં સગુન દેખાઈ રહ્યું છે અને સાથે જ તેમાં રોહનપ્રીતના માતા-પિતા પણ નજર આવી રહ્યાં છે.
7/7

નેહા કક્કર અને રોહનપ્રીતે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તસવીર શેર કરીને નેહાએ લખ્યું કે, “તમે મારા છો રોહનપ્રીત.”
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
