શોધખોળ કરો
Nehha Pendse : સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે નેહા પેન્ડસે, જુઓ Photos
Nehha Pendse Photos
1/6

નેહા પેંડસે બોલ્ડ અભિનેત્રી તરીકે જાણીતી છે.સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે નેહા પેન્ડસે.
2/6

તે સોશિયલ મીડિયા દ્વારા હંમેશા ફેન્સના સંપર્કમાં રહે છે.
3/6

નેહા ઘણી ફિલ્મો અને સિરિયલ્સમાં જોવા મળી છે.
4/6

‘ભાભીજી ઘર પર હૈં” માં તેણે ગોરી મેમ અનિતાનું પાત્ર ભજવ્યું હતું.
5/6

નેહા પેન્ડસેએ બિગ બોસમાં ભાગ લીધો હતો.
6/6

સોશિયલ મીડિયા પર નેહા પેન્ડસેના લાખો ફોલોઅર્સ છે. (all photo: nehapendse/ig)
Published at : 29 May 2022 03:56 PM (IST)
આગળ જુઓ





















