શોધખોળ કરો
નીતા અંબાણી પાસે છે એકથી એક ચઢિયાતા હીરાની જ્વેલરી, જુઓ ખૂબસૂરત ડાયમંડ સેટની તસવીરો
1/19

દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નિતા અંબાણીનું પણ બિઝનેસમાં નામ જાણીતું છે. બિઝનેસની સાથે નિતાની સ્ટાઇલ અને ફેશન સ્ટેટમેન્ટ પણ હંમેશા ચર્ચાનો વિષય રહે છે.
2/19

નીતા અંબાણી કોઇ પણ સ્ટારની પાર્ટીમાં જાય છે ત્યારે તેમનું ડ્રેસિંગ જોવા માટે સેલેબ્સ પણ આતૂર રહે છે.
Published at :
આગળ જુઓ





















