શોધખોળ કરો
OTT Releases This Week: આ સપ્તાહ ઓટીટી પર આવી રહી છે આ દમદાર ફિલ્મો અને વેબ સીરિઝ, જુઓ યાદી

OTT Releases This Week
1/5

ઓટીટી પ્લેટફોર્મ પર સુપર સ્ટાર ધનુષની વેબસીરિઝ મારણ સહિત અને દમધાર વેબ સીરિઝ અને ફિલ્મો આ સપ્તાહ આવી રહી છે. તેની યાદી પર એક નજર કરીએ..
2/5

ધ લાસ્ટ કિંગડમ વેબસીરિઝ નેટફ્લિક્સ પર 9 માર્ચ 2022માં રિલીઝ થશે, જે હિસ્ટ્રોરિકલ ડ્રામા છે
3/5

અનામિકા વેબ સીરિઝ એમએકસ પ્લેયર પર 11 માર્ચ 2022માં રજૂ થશે. જેમાં સની લિયોની લીડ રોલમાં જોવા મળશે. આ એક જાસુસી થ્રીલક વેબસીરિઝ છે
4/5

11 માર્ચે જી5 પર મિસિઝ અને મિસ્ટર શમીમ વેબસીરિઝ રજૂ થશે. જે એક ફેમિલિ ડ્રામા છે. જેમાં સવા કમર અને નૌમાના ઇજાજ લીડ રોલમાં જોવા મળશે.
5/5

સુપર સ્ટાર ધનુષની ફિલ્મ મારન ડઝ્ની પ્લસ હોટસ્ટાર પર 11 માર્ચે આવી જશે, જેમાં ધનુષ, માલવિકા મોહનન લીડ રોલમાં જોવા મળશે.
Published at : 07 Mar 2022 02:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
