શોધખોળ કરો
લેડી બૉસ અવતારમાં છવાઇ ગઇ Kareena Kapoor, રેડ પેન્ટસૂટ પહેરીને સ્ટનિંગ લૂકમાં શૂટ પર પહોંચી, તસવીરો.....
Kareena_Kapoor_
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કરિના કપૂર ખાને (Kareena Kapoor) નવા વીકની શરૂઆત સ્ટાઇલમાં કરી છે, તાજેતરમાં જ તેને મુંબઇમાં ક્લાસી અવતારમાં જોવામાં આવી, કરિના એક ફાઇવસ્ટાર હૉટલની બહાર બેસ્ટ લૂકમાં સ્પૉટ થઇ.
2/7

કરિનાએ આ દરમિયાન રેડ બ્લેઝર, મેચિંગ પેન્ટ્સ અને વ્હાઇટ ટૉપ પહેરેલુ હતુ, અને બૉસ લેડી લૂકમાં કરિના કપૂર કેર વર્તાવી રહી હતી. તેના ખુલ્લા વાળ હવામાં ઉડી રહ્યાં હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ત્યાં તે કોઇ શૂટ પર પહોંચી હતી.
Published at : 03 Aug 2021 12:30 PM (IST)
આગળ જુઓ





















