શોધખોળ કરો
Pics: હૉટ એક્ટ્રેસ એન્ડ મૉડલ Rozlyn Khanની સુંદર તસવીરો પર ફેન્સ ફિદા, હાલમાં ગંભીર બિમારીથી પીડિત
Rozlyn Khan Glamorous Photos: મૉડલ અને એક્ટ્રેસ રોઝલીન ખાન હાલના સમયે ગંભીર બિમારી સામે ઝઝૂમી રહી છે,
ફાઇલ તસવીર
1/8

Rozlyn Khan Glamorous Photos: મૉડલ અને એક્ટ્રેસ રોઝલીન ખાન હાલના સમયે ગંભીર બિમારી સામે ઝઝૂમી રહી છે, એક્ટ્રેસ અત્યારે કેન્સરથી પીડિત છે અને તેની સારવાર લઇ રહી છે. આવામાં સોશ્યલ મીડિયા પર તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
2/8

મૉડલ અને એક્ટ્રેસ રોઝલીન ખાન (Rozlyn Khan) તે સમયે અચાનક ચર્ચામાં આવી ગઇ, જ્યારે તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાને કેન્સર હોવાની જાણકારી આપી. તેને પોતાની બે તસવીરો શેર કરી હતી. જેમાં તે હૉસ્પીટલમાં દેખાઇ રહી છે. તેની આ પૉસ્ટ બાદ તે પોતાના ચાહનારોઓ વચ્ચે ચર્ચાનો વિષય બની ગઇ છે. દરેક લોકોને જલદી સાજા થઇ જવાની પ્રાર્થના કરી રહ્યાં છે.
Published at : 12 Nov 2022 11:49 AM (IST)
આગળ જુઓ





















