શોધખોળ કરો
લિવ ઇનમાં રહી રહેલી અનન્યા પાંડેની બહેને શેર કરી બૉયફ્રેન્ડ સાથેની બૉલ્ડ તસવીરો, જુઓ બિકીની અવતાર
લિવ ઇનમાં રહી રહેલી અનન્યા પાંડેની બહેને શેર કરી બૉયફ્રેન્ડ સાથેની બૉલ્ડ તસવીરો, જુઓ બિકીની અવતાર
1/10

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કઝિન અલાના પાંડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની બૉલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આજકાલ તે પોતાના બૉયફ્રેન્ડની સાથે લિવ ઇનમાં રહી રહી છે. અલાના પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.
2/10

અલાના પાંડે પોતાના બૉયફ્રેન્ડ આઇવર મેકક્રે વીની સાથે માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે.
3/10

અલાના પાંડેએ આ તસવીરોને શેર કરતા પોતાની ફિલિંગ્સને શેર કરી છે.
4/10

એક તસવીરને શેર કરતા તેને લખ્યું- મારા હાફને જોવા માટે સ્વાઇપ કરો. આની સાથે તેને દિલ વાળી ઇમૉજીનો પણ યૂઝ કર્યો છે.
5/10

અલાના પાંડેએ માલદીવ બીચ પર ગુલાબી રંગની બિકીની પહેરેની અલગ અલગ પૉઝ આપ્યા.
6/10

અલાના પાંડેએ હેલ્થ કૉચ ડીન પાંડેની દીકરી છે.
7/10

અલાના પાંડે ગયા વર્ષથી પોતાના બૉયફ્રેન્ડની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહી રહી છે.
8/10

અલાના પાંડેએ તાજેતરમાં જ આનો ખુલાસો કર્યો કે તેને લિવ ઇન રિલેશનશીપને લઇને તેને પેરેન્ટ્સનુ શું રિએક્શન્સ છે.
9/10

અલાના પાંડેએ જણાવ્યુ કે, તેના પેરેન્ટ્સ પણ ખુશ છે અને તેના નિર્ણયને આવકાર્યો છે.
10/10

અલાના પાંડે અને આઇવર ગયા વર્ષે જૂનથી લૉસ એન્જેલિસમાં એક સાથે રહી રહ્યાં છે.
Published at : 11 Apr 2021 04:29 PM (IST)
આગળ જુઓ
Advertisement





















