શોધખોળ કરો
‘શેરશાંહ’ વાળા લૂકથી રાતોરાત સ્ટાર બની ગઇ Kiara Advani જેવી દેખાતી આ છોકરી, જુઓ તસવીરો........
Doctor_Aishwarya
1/6

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કિયાર અડવાણી (Kiara Advani) હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તે ફિલ્મ શેરશાંહમાં દેખાઇ હતી. તેનો આ લૂક ખુબ વાયરલ થયો હતો. આ બધાની વચ્ચે એક બ્લૉગર ડૉક્ટર ઐશ્વર્યાએ કિયારાનો આ ગેટઅપ અપનાવ્યો, જેના કારણે તે રાતોરાત સ્ટાર બની ગઇ છે. જુઓ તસવીરો......
2/6

ફિલ્મ શેરશાંહમાં જે કિયારાનો લૂક હતો, તે જ લૂક ઐશ્વર્યાએ પણ અપનાવ્યો, આ લૂકમાં ઐશ્વર્યાની તસવીરો જોરદાર રીતે વાયરલ થઇ રહી છે.
Published at : 10 Sep 2021 03:09 PM (IST)
આગળ જુઓ





















