શોધખોળ કરો
Mandira Bedi અને Raj Kaushalનો મડ આઇલેન્ડ વિલા હવે Airbnb પર ભાડા માટે ઉપલબ્ધ, જુઓ તસવીરો......
Mandira Bedi અને Raj Kaushalનો મડ આઇલેન્ડ વિલા
1/6

મુંબઇઃ એક્ટ્રેસ, ફિટનેસ આઇકૉન અને બિઝનેસમેન મંદિરા બેદી થોડાક મહિનાઓ પહેલા જાણીતા ટ્રાવેલ પ્લેટફોર્મ પર પોતાના મડ આઇલેન્ડ વિલાને રાખીને એરબીએનબી પર હૉસ્ટ બની હતી. તેનુ લક્ઝરી ઘર હવે ભાડા પર છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ ઘરની ઇનસાઇડ તસવીરો......
2/6

મંદિરા બેદી અને તેની માએ લગભગ 15 વર્ષ પહેલા ઘરમાં રોકાણ કર્યુ હતુ. તેને આને એક શૂટિંગ બંગ્લો બનાવી દીધો હતો, જેનો અર્થ હતો કે આને જુદીજુદી કલા નિર્દેશકો દ્વારા ફરીથી મૉડિફાઇ કરવામાં આવી શકતો હતો.
Published at : 02 Jul 2021 12:06 PM (IST)
આગળ જુઓ





















