શોધખોળ કરો
નવા ફોટોશૂટથી ફરી ચર્ચામાં આવી Priyanka Chopra, આ વખતે બ્લેક એન્ડ વ્હાઇટ શેડમાં મચાવી ધમાલ, જુઓ તસવીરો....
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/26/af052aa2a393d77d0ec5899d6d0cc872_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Priyanka_Chopra
1/6
![મુંબઇઃ છેલ્લે ધ વ્હાઇટ ટાઇગર (The White Tiger)માં દેખાયેલી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) આજકાલ પોતાના તમામ વિદેશી કમિટમેન્ટ્સને પુરા કરવા માટે લાગી ગઇ છે. બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ 2021 માં દેખાયા બાદ પ્રિયંકા Vogue Australiaના કવર પેજ પર દેખાઇ છે. (તસવીર- ઇનસ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/26/99214e87f3836e4bce5c487a3ebe83f13072d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ છેલ્લે ધ વ્હાઇટ ટાઇગર (The White Tiger)માં દેખાયેલી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) આજકાલ પોતાના તમામ વિદેશી કમિટમેન્ટ્સને પુરા કરવા માટે લાગી ગઇ છે. બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ 2021 માં દેખાયા બાદ પ્રિયંકા Vogue Australiaના કવર પેજ પર દેખાઇ છે. (તસવીર- ઇનસ્ટાગ્રામ)
2/6
![પ્રિયંકા ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ શેડમાં દેખાઇ રહી છે. તેના લૂક્સની વાત કરીએ તો આ વખતે તેના આઉટફિટ પર વધુ જોર આપવામાં આવ્યુ છે, જ્યારે મેકઅપ અને જ્વેલરીને ખુબ સિમ્પલ રાખવામાં આવી છે. (તસવીર- ઇનસ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/26/2201bd5a594686e8ca009226f12f0f9691d78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ શેડમાં દેખાઇ રહી છે. તેના લૂક્સની વાત કરીએ તો આ વખતે તેના આઉટફિટ પર વધુ જોર આપવામાં આવ્યુ છે, જ્યારે મેકઅપ અને જ્વેલરીને ખુબ સિમ્પલ રાખવામાં આવી છે. (તસવીર- ઇનસ્ટાગ્રામ)
3/6
![કવર પેજ માટે પ્રિયંકાના આઉટફિટની વાત કરીએ તો અભિનેત્રી રિસ્ક લેવા અને એક્સપેરિમેન્ટથી ક્યારેય ગભરાતી નથી. આ વખતે પણ તેને ખુબ યૂનિક કલેક્શન પસંદ કર્યુ છે, તે ડીપ વી નેકલાઇન બૉલ્ડ ડ્રેસમાં દેખાઇ રહી છે. (તસવીર- ઇનસ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/26/1d5dc92dbd1d2518b174b63ba660cb3585dee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કવર પેજ માટે પ્રિયંકાના આઉટફિટની વાત કરીએ તો અભિનેત્રી રિસ્ક લેવા અને એક્સપેરિમેન્ટથી ક્યારેય ગભરાતી નથી. આ વખતે પણ તેને ખુબ યૂનિક કલેક્શન પસંદ કર્યુ છે, તે ડીપ વી નેકલાઇન બૉલ્ડ ડ્રેસમાં દેખાઇ રહી છે. (તસવીર- ઇનસ્ટાગ્રામ)
4/6
![હાલ પ્રિયંકા પોતાના બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ શૉના રેડ કાર્પેટને લઇને ખુબ ચર્ચામાં છે. તેને આ ઇવેન્ટ માટે ખુબ શાનદાર થાઇ સ્લિટ આઉટફિટ પસંદ કર્યુ છે, જે તેના પર્સનાલિટી પર એકદમ ફિટ બેસે છે. (તસવીર- ઇનસ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/26/f35bd59694072401a8697142801b702a95539.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલ પ્રિયંકા પોતાના બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ શૉના રેડ કાર્પેટને લઇને ખુબ ચર્ચામાં છે. તેને આ ઇવેન્ટ માટે ખુબ શાનદાર થાઇ સ્લિટ આઉટફિટ પસંદ કર્યુ છે, જે તેના પર્સનાલિટી પર એકદમ ફિટ બેસે છે. (તસવીર- ઇનસ્ટાગ્રામ)
5/6
![પ્રિયંકાનો આ આઉટપિટ ખરેખરમાં યૂનિક હતો, તેને લાઇટ એન્ડ ડાર્ક ગૉલ્ડન શેડના થાઇ સ્લીટ ગાઉનને પસંદ કર્યો હતો.. ડીપ વી નેકલાઇનના આ આઉટફિટની ચર્ચા ભારતમાં પણ ખુબ થઇ રહી છે. (તસવીર- ઇનસ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/26/d8737c1dbe49de808e9c0ce580969a2f23134.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકાનો આ આઉટપિટ ખરેખરમાં યૂનિક હતો, તેને લાઇટ એન્ડ ડાર્ક ગૉલ્ડન શેડના થાઇ સ્લીટ ગાઉનને પસંદ કર્યો હતો.. ડીપ વી નેકલાઇનના આ આઉટફિટની ચર્ચા ભારતમાં પણ ખુબ થઇ રહી છે. (તસવીર- ઇનસ્ટાગ્રામ)
6/6
![પ્રિયંકાએ આ ઇવેન્ટની ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે નિક જોનાસની સાથે દેખાઇ રહી છે, અને તેને આ ખાસ પ્રસંગ પર નિક માટે પોતાનો પ્રેમનો ઇજહાર પણ કર્યો હતો. (તસવીર- ઇનસ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/26/ec20bf2ef4cbfd3016378e671a91a7277420a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકાએ આ ઇવેન્ટની ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે નિક જોનાસની સાથે દેખાઇ રહી છે, અને તેને આ ખાસ પ્રસંગ પર નિક માટે પોતાનો પ્રેમનો ઇજહાર પણ કર્યો હતો. (તસવીર- ઇનસ્ટાગ્રામ)
Published at : 26 May 2021 12:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)