શોધખોળ કરો
Photos: રિપ્ડ જીન્સ અને ડેનિમ જેકેટમાં Rubina Dilaikએ શેર કરી એકદમ હૉટ તસવીરો, મિનીટોમાં થઇ વાયરલ............
Rubina_Dilaik
1/6

મુંબઇઃ બિગ બૉસ 14ની વિનર બનેલી રુબિના દિલૈકે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રુબિના દિલૈક રિપ્ડ જીન્સમાં દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ તેની એકથી એક ચઢિયાતી તસવીરો........
2/6

રિપ્ડ જીન્સમાં રુબિના દિલૈક એકદમ સુંદર લાગી રહી છે. તેને ડેનિમ જેકેટની સાથે પોતાનો આઉટફિટ કમ્પલેટ કર્યો છે.
Published at : 02 Jul 2021 10:22 AM (IST)
આગળ જુઓ




















