Malaika Arora Latest Instagram Photo: મૉડલ અને એક્ટ્રેસ મલાઇકા અરોડા (Malaika Arora Age)ની ઉંમર ભલે 48 વર્ષની થઇ હોય, પરંતુ પોતાના સ્ટાઇલિશ અંદાજથી બી-ટાઉનની યંગ એક્ટ્રેસને માત આપતી દેખાય છે. એકવાર ફરીથી મલાઇકાએ (Malaika Latest Photo) પોતાની લેટેસ્ટ તસવીરોથી દર્શકોને ક્લિન બૉલ્ડ કરી દીધા છે.
2/6
મલાઇકા અરોડા (Malaika Arora Instagram)એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની જે તસવીરો શેર કરી છે, તેમાં તે બ્લેક કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં દેખાઇ રહી છે. આ ડ્રેસ લેટેક્સ મટીરિયલ્સનો બનેલો છે. તસવીરોમાં મલાઇકા (Malaika) પોતાના સુપર ટૉન્ડ લેગને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
3/6
મલાઇકા અરોડા (Malaika Arora Photo)એ તસવીરોમાં પ્લિઝિંગ નેકલાઇન વાળો ડ્રેસ પહેરી રાખ્યો છે, આ ડ્રેસની સ્લીવસ્ને ડ્રામેટિક ટચ આપ્યો છે.
4/6
મલાઇકા અરોડા (Malaika Arora Look) એ પોતાના લૂકને પુરો કરવા માટે ટ્રેન્ડ નેકપીસ પહેરી રાખ્યો છે. મલાઇકા (Malaika)નો આ નેકપીસ ડાયમન્ડ અને પત્નાનુ બનેલો છે.
5/6
ગ્લેમરસ દીવા મલાઇકાએ જે આઉટફિટ પહેરી રાખ્યો છે, તેની ખાસિયત એ છે કે આ બિલકુલ સ્કિનફિટ છે, છતાં તે કન્ફોર્ટેબલ છે.
6/6
પોતાના સ્ટાઇલિશ આઉટફિટ અને સિઝલિંગ અદાઓની સાથે સાથે મલાઇકા બૉલીવુડ એક્ટર અર્જૂન કપુર સાથેના રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં છે.